Gujarati Quote in Book-Review by Komal Mehta

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધારાવાહિક ભાગ ૧. નું નામ છે. "પ્રેમ ની પરિભાષા"

આ વાર્તા છે રોબી અને ગૌરી ની.
આવો જાણીએ કે કંઈ રીતે મુલાકાત થાય છે, કંઈ રીતે દોસ્તી અને એમનો સબંધ આખરે ક્યાં જઈને અટકે છે કે પછી.......

વાત છે ૨૦૧૦ ની કોલેજ નાં કેમ્પસ માં રોબી ની ધમાકેદાર સ્ટંટ કરતાં એન્ટ્રી થાય છે. અને બીજી બાજુ એકદમ સીધી પંજાબી પહેરેલી છોકરી એના વાળ માં સુગંધી તેલ નાખેલું છે. અને ડબ્બલ બેટરી સિંગલ પાવર ગૌરી ભણવામાં પહેલા નંબરે આવેલી છે.અને બીજી બાજુ રોબી પૈસાદાર બાપ ની બિગડી ઓલાદ જેવું છે. ચાલો આગળ વધીએ કંઈ રીતે મુલાકાત થશે આ લોકો ની..એ જાણવું રસપ્રદ રહેશે. તમને શું લાગે છે.?

રોબી : (સ્ટંટ કર્યા પછી R15 બાઈક ને પાર્ક કર્યા પછી, રોબી અદા થી ચાલીને ને કોલેજ ની છોકરી તરફ આવી રહ્યો છે અને બોલે છે.)

ડાયલોગ : રોબી -Hi lovely girls 😚 How are you all.

(રોબી ની નજર ભટકતા ભટકતા મિસ ગૌરી ની ઉપર પડે છે અને એણે જોઈને રોબી ને થોડું અજીબ લાગે છે.)

ગૌરી .( ગૌરી નાં હાથમાં એક ચોપડી છે, જેને એ વાચી રહી છે. બાકી છોકરી થી થોડી દૂર બેસીને એ એનું કામ કરી રહી છે.

ડાયલોગ : ગૌરી - પોતાની જોડે વાત કરતાં ગૌરી કહે છે, બધું વંચાઈ ગયું છે મારે, હે ભગવાન પ્લીઝ હા...આ વખતે પણ ફ્રસ્ટ તો ગૌરી જોશી જ આવની.

(રોબી ત્યાં થી ગુજરી રહ્યો છે અને એણે ગૌરી ની વાતો સાંભળતા જવાબ આપવાનું સુજે છે અને એ થોડી મજાક કરી રહ્યો છે.અને રોબી ગૌરી ની પાછડ સંતાઈ ને બોલે છે.)

ડાયલોગ : રોબી - બાલિલે તુમે અગર પહેલાં નંબર લાના હૈ તો હમારી બાતો કો ધ્યાન સે સુન કરકે ઉસપે અમલ કરના પડેગા.

ગૌરી : ( ગૌરી ને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે પણ પછી વિચારે છે કે કદાચ ભગવાન મને દર્શન આપી શકે ને યાર કેમ નાં આપે. તો એ ભગવાન ને જવાબ આપે છે. exited થતાં એ કહે છે.)

ડાયલોગ : ગૌરી - હા! ભગવાન હા! તમે બસ બોલોને મારે શું કરવાનું છે. હું એ બધુજ કરીશ જે તમે મને કરવા કહેશો.

* આસપાસ નાં છોકરા અને છોકરીઓ હસી રહ્યાં છે એમણે ખબર છે કે કોણ ગૌરી ને હેરાન કરી રહ્યું છે. ટોળામાંથી અવાજ આવે છે એ "ગાંડી આ શું માંડ્યું છે,અહીંયા કોઈ ભગવાન નથી."

ગૌરી ( ગૌરી દુઃખી મને બધા સામે જોવે છે અને કહે છે કે... ડાયલોગ - ગૌરી મારા ભગવાન માટે હું કંઇક નહિ સંભાળી શકું. માટે તમે તમારા હદ માં રહો.

રોબી. ( રોબી નીચે બેસ્યો બેસ્યો આ બધું જોઈ ને પોતાની હસી રોકી ને કહે છે બાલિકે એકદમ કડક અવાજ માં .. ડાયલોગ : - રોબી બલિકે સબસે પહેલે તુમ્હે કલ સારી પહેનની હોગી, દૂસરા તુમ કોલેજ મે ભી સારી પહેનના હૈ, તુમ્હે કોલેજ મે આકે સીધા રોબી કે પાસ જાના હે ઓર ઉન્હે બોલના હૈ. Sir bataye Aaj apko kaunsa subject sikhna hai.🤣🤣🤣 ઓર અપને હાથો સે પ્રસાદ ખીલાંકે બોલના હૈ કિ પહેલા નંબર તો આપકા હિં અનેવાલા હૈ sir.





To be continued....

Gujarati Book-Review by Komal Mehta : 111830363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now