વૃક્ષો પર કરવત ચલાવી
પંખીઓના આશરા છીનવી
કલરવ કરતાં ટહૂકા આજ
નિરવ બન્યાં બેચેની ઓઢી
વિખરાઈ ગયાં પંખીના માળા
કરતૂતો આ માનવીના કાળા
ક્ષિતિજને આંબવાની લ્હાયે
કત્લ કરે એ ધોળે દહાડે...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111830355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now