સમય કહો કે કાળ બહુ નિષ્ઠુર હોય છે . વહી જતો સમય વ્યક્તિ કે શાશક ની પોકળતા ખુલ્લી પાડી દે છે . જે કળા, સાહિત્ય જે સમય એ વખતે સત્ય છે એ જ શાશ્વત બની ને આવનારા ભવિષ્ય ની પેઢી માટે ટકે છે બાકી બધું પાણી માં છબછબિયાં કરવા જેવું છે . જેમ કે સમુદ્ર ના કિનારે ઉભા હોવ ને એક મોજું તમને ત્યારે ભીંજવી જાય . બસ એ મોજા જેટલું જ એનું ક્ષણિક અસ્તિત્વ છે. - હર્ષા ત્રિવેદી
Wrote this one year before. આવું પણ ક્યારે લખ્યું હતું એવું યાદ જ ના હતું . કેટલું સચોટ ને સટીક . કલ , આજ ઔર કલ ભી