નન્દીઘોષમાં બિરાજમાન થઈ
નિજ દ્વારેથી યાત્રાનો પ્રારંભ કરે
ભાઈબહેન ને પરિકરો સંગ
આનંદથી ઊજવણી કરે
જાંબુ મગને કેરીની સામગ્રી કરી
સહુ ભક્તોને પ્રસાદ ધરે
શેરી શેરી ગલી ગલીએ
ભક્તો ભગવાનનો જયનાદ કરે
દર્શન આપી નગરવાસીઓને
ભગવાન નિજ દ્વારે પાછાં ફરે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111815883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now