સ્મરણોની શેરીમાં આ ગલી
આજ સૂમસામ ભાળી છે
જે ગલીમાં તારી સાથે
વરસોની યાદો સાંકળી છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111815041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now