ખળખળ ખળખળ વહેતી હશે
ત્યારે ઊમંગથી ઊછળતી હશે
દર્દ તો ઘણું થતું હશે તેને
જયારે ધોધરૂપે પછડાતી હશે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111808308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now