Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નારાજ દિલ

હું તને દિલથી ચાહું પ્રિયે,મારા દિલને એમ નારાજ ન કર.
તારી ખુશીમાં મારી ખુશી ,એમ દિલને સમજવામાં ભૂલ ન કર.
તું મારી દિલમાં સમાયેલ પ્રેમનો અહેસાસ, એમ દિલને નારાજ ન કર.
હોય ક્યારેક તું મારાથી દૂર ,તડપતી હું અશ્રુભીની એમ દિલને દૂર ન કર.
પ્રેમનો એકરાર કર્યો તને પામવા, એમ તું મળવાનો ઇન્કાર ન કર.
તારા ઇન્તજાર માં તડપતી હું,એમ વેદના આપી દિલને નારાજ ન કર.
દર્દ સમાયું દિલમાં,વેદના અપાર હદયમાં, એમ દિલ તોડવાનો પ્રયત્ન ન કર.



-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111806921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now