*અસહ્ય વેદના*
સમય વીતી રહ્યો છે,સારો ખોટો ખબર નથી.
એમજ બસ હવામાં ભાપ બનીને ઊડી ગયો છે.
હું હાથ પગ ચલાવીને પણ સ્થિર ત્યાંજ ઊભો છું.
અને દુનિયા જાણે આગળ વધી રહી છે.
કોઈની પીછે રેહવાની કોઈ તકલીફ નથી.
બસ વિતેલા સમય ની રેત જ્યારે પણ ઉડે છે,
ત્યારે અસહ્ય વેદના થઇ આવે છે.
© krunalmevada