આકાંક્ષાને આંખમાં રાખવી
સમજણને કાંખમાં રાખવી
મહાત્વાકાંક્ષાને માપમાં રાખવી ને
સફળતાને પાંખમાં રાખવી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111797751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now