બનવા માંગું છું હું તારી girlfriend,
પણ તુ તો સામું જોતો ય નથી!
કેમ કરી અવગણે તુ મને?
હું છું કેટલી સુંદર!!!
આમ કહીને એક બેન એક છોકરાની પાછળ પડ્યાં હતાં. એ છોકરાએ જવાબ આપ્યો,
બનાઉં તને હું girlfriend કેમ કરીને?
ક્યારેય ન જોઈ તને વિના મેકઅપ...
બનાઉં girlfriend હું તને પણ
એક વાર તો દેખાડી દે અસલી ચહેરો તારો...
હશે જો ચહેરો મળતો તારાં આ ચહેરાને,
તો વિચારીશ તારાં માટે,
નહીં તો,
છે ઘણીયે દુનિયામાં, પટાવીશ કોઈ બીજીને
😂😂😂
#GirlFriend