પ્રેમ નો સાચો પર્યાય છે કૃષ્ણ ને રાધા...
શીખવાડે આપણ ને પ્રેમ ની પરિભાષા...
બાંધ્યા નથી પણ બંધાયા છે સાથે...
પાસે નહિ પણ રહ્યા છે એ સાથે...
જીવ્યા માત્ર વિચારોમાં જ નહિ...
એતો જીવ્યા જ એક મેક ના શ્વાસે...
કોઈ અપેક્ષા નહિ કોઈ આરોપ નહિ...
બસ પ્રેમ સિવાય બીજી કોઈ જીદ નહિ...
સમર્પણ ને સ્વીકાર થી પૂર્ણ થયા ..
કૃષ્ણ ને રાધા મળી રાધાકૃષ્ણ થયા...
જગત નો સૌથી શ્રેષ્ઠ loveguru એટલે કૃષ્ણ કૃષ્ણ.......
#LoveGuru