કરેલાં કર્મોનો ભાર
માનવીના માથે તોળાય છે
અંતિમ વેળાએ માનવી
પેટભરી પસ્તાય છે
ભગવો પહેરી હિમાલય
તરફ પગરણ મંડાય છે
પણ જીવતેજીવ એમ
સ્વર્ગે કયાં જવાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111782237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now