આપણા સ્વજન જો, આપણી કદર કરતા હોય,
તો,
તેમના વિચારોને અનુરૂપ થઈ,
જો આપણને જીવતા ના આવડે, તો સમજવું કે.....
આપણે ખાલી આપણાં પગ પર કુહાડો નથી મારી રહ્યા,
પરંતુ, એ સ્વજનના દિલ પર ઘા કરી રહ્યા છીએ.
Shailesh Joshi લિખિત વાર્તા "કદર - હાથ નાં કર્યા હૈયે વાગ્યા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887760/kadar-hath-na-karya-haiye-vagya