ગરીબીમાં બાળપણ ચાલ્યું ગયું, જવાબદારીમાં જવાની ચાલી જશે, શરીર અને પરિવારને સાચવતા આ જિંદગી સપના જોતા ચાલી જશે, એટલે જ કહું છું આજને માણી લો, કાલની ચિંતા છોડી દો.. ભોગવે એ જ ભાગ્યશાળી,
દિવસમાં એક વખત પોતાની જાત સાથે વાત કરો, નહીં તો તમે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞