મનુષ્ય ભૂતકાળ માં થી શીખતો નથી એટલે જ ઇતિહાસ રિપીટ થાય છે. કૃષ્ણ મૂરખ ના હતા જે મથુરા છોડી ને ગુજરાત આવ્યા કારણ એમને ખબર હતી અસુરો નો નાશ કરવો હશે તો અસુરો ની ભૂમિ પર જ જવું પડશે . છેવટે મૃત્યુ પહેલા એમને દ્વારકા નો નાશ કર્યો ને પછી જ પોતાના અવતાર ની સમાપ્તિ કરી.