આજનો શબ્દ *ભીતર*
ભુખ્યાના ભીતરનાં ભણકારા કોણ સાંભળશે.
જેને માથે આકાશ નીચે ધરતી એને કોણ સાચવશે.
વસ્ત્ર વિનાના દેહ ઢાંકવા ને કોણ વસ્ત્ર આપશે.
જોઈ એમની દશા ભીતર હ્દય રોજ રોજ રડશે.
કહે નર પ્રભુ તારાં સીવાય એનું કોણ ધ્યાન રાખશે.
સવાર તો વીતી જશે, રાત એની ભૂખમાં વીતશે.
નારાણજી જાડેજા
નર
ગામ. ગઢશીશા હાલ, મુન્દ્રા
તા ૨૭/૧૦/૨૧