જીવ લાલચમાં પડયો બસ દેવો પાસે ભૌતીક શુખ માગ્યા કરે છે અને દેવોને મનાવવા નીત નવીન પુજા બાધા વ્રત કરે છે, પણ બધાયના રચીતા પરમ પીતા ને યાદ નથી કરતો, પરમ પીતા જે તેત્રીસ કોટી દેવી દેવતા બ્રહમા વીષ્ણુ અને શંકર ના પણ પીતા છે, એ શીવ ઓમકાર જેનો કોઈ આકાર નથી નીરાકાર છે, જેમણે બધાયને આકાર આપ્યો છે. આમ આપણે બધાજ પરમ પીતા શીવ ઓમકારની સંતાન છીએ, દેવી દેવતા પણ, તે શુધ્ધ સત્વગુણ ધારણ કરી દેવી દેવતા બન્યા , આપણે પણ સંકલ્પ કરી શુધ્ધ સત્વગુણ ધારણ કરી દેવી દેવતા સમાન તપો વની બની શકીએ છીએ, બસ મનના વીકારોને ત્યજી સંન્યાસી બનો, ગૃહસ્થ રહીને પણ તમે સંન્યાસી બનશો, ઓમ શાંતિ 💐🙏