અંતે બધા આત્મા છીએ , પુત્ર કે માતા પિતા ,ભાઈ બહેન પતી પત્ની બધાજ એક આત્મા છે , પણ એ સત્વ ને ધારણકરે તો સત્વગુણી, વીકારોને આધીન થશે તો તમો ગુણી, માનવીય ભાવનાઓમાં વહેશે તો રજો ગુણી, અને પછી વર્તન પણ આ પ્રમાણે કરશે,
માટે સંબંધ નહી આત્માને ઓળખો, પછી સામે આશા રાખો શારા ન સારાની,
સત્વગુણી પાસેથી જ્ઞાન પ્રેમ અને શાંતી મળશે, વીકારી પાસેથી કામ ક્રોધ વાસના લાલચ લોભ અહંકાર થકી દુખ અને પીડા, અને રજ્વ ગુણી થી, ભાવનાઓના આડંબર મા તણાતો માણસ દયા કરુણા નો પાત્ર દુખીયારો ,એને આપવાની જરુર પડશે મદદ કરવી પડશે,
ઓમ શાંતિ 💐🙏