આત્મીયતાજ સાચી પ્રીત છે, બીજું બધી જીવની લાલચ, જીવ સ્વાર્થી અને લાલચી છે, કંઈ સાથે નથી આવતું અંતે અગ્ની હોમમાં સ્વાહા થવાનું ગાગર મા ભરાઈ વીસર્જન થવાનું, પણ તે પહેલા જીવીલો ધીર ગંભીર બની સંપૂર્ણ આત્મ વિશ્વાસ થી, લોકોના દીલો દીમાગમા મીસાલ બની પ્રેમ બની, કે તમારી ગેરહાજરીમાં પણ તમે લોકોના જહનમા જીવીત અને અમર રહો, ઓમ શાંતિ