હવે તને મળવા નો કોઈ અર્થ નથી,
મને સમજી શકે એવું તારું દિલ નથી,
તું તરછોડ્યા કર અને હું ચાહ્યા કરું,
એ વાત મને મંજુર નથી,
મારી હાથો માં એવી રેખાઓ તો નથી,
કે મારી હાથો માં એવી રેખાઓ તો નથી,
કે તને મેળવી શકું,
પણ ગાંડી નસીબદાર તો તું પણ નથી,
કેમ કે તારા નસીબ માં હું પણ નથી..😊
... જિંદગી ની સફર 🖋️