Shailesh Joshi લિખિત વાર્તા "રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19894276/riya-shyam-1
કંઈ પણ " બદલવા " માટે,
સૌથી પહેલા જાતે " બદલાવું " પડે છે.
દિશા, સાચી હોવી જોઈએ.
કેમકે,
વિચારોના ઘોડા, પ્રયાસ કરવાવાળાઓ કરતાય વધારે થકવી, નિરાશા ભરી, આપણી કિંમત ઓછી કરે છે.