Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તન પર પડેલા "ઘા "રૂઝાઈ જાય છે,પણ મન પર પડેલા "ઘા" રૂઝાતા ઘણી વાર લાગી જાય છે,ઘણીવાર તો આખું આયખું એ "ઘા" ને ભરવામાં પૂરું થઇ જાય છે .એટલે આપણે આપણી "વાણી" પર કાબુ રાખવો જોઈએ,કોઈ કઠણ વાક્ય બોલતા વિચારવું કે,દરેક માણસની અંદર સ્વાભિમાન,લાગણીઓ,અને સંવેદનાઓ ભરેલી છે,એને પણ વાણીના કઠોર "ઘા" ની અસર થાય છે,હંમેશા વાણી કોયલ જેવી,અને સ્વભાવ બરફ જેવો રાખવો,
good morning

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111741023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now