માણસ તો એનો એ જ હોય. પણ, ક્યારેક સંજોગોને આધીન થવાને બદલે પોતાનાં જીવનની દિશા સ્વકેન્દ્રિત કરવી એને વધુ બહેતર લાગતી હોય. જેને આ દંભી દુનિયા એકલશૂરું કહે!
તે ભલેને કહે! આ નઠારાં જગત સામે રોંદણા રોઈને ઠઠારા કરવા કરતાં એકલાં લડવાની મજા જ અનેક વિકલ્પો પસંદ કરવાની તક ઊભી કરે દે.
-Damyanti Ashani