Quotes by Damyanti Ashani in Bitesapp read free

Damyanti Ashani

Damyanti Ashani

@damyantiashani231608


જો, સમયની ધાર જો ધાર!
મુશળધાર વરસે ત્યારે મોજના ધુબાકા મારી લેવા ને ધીમી ધારે દેખાય ત્યારે ટાણે નાહી નાખવું! નાહી!

-Damyanti Ashani

Read More

એમ તો એક ઠોકરે નજર પારખુ થઈ જવાય.
છતાંયે ઉબડખાબડ રસ્તે વળીને ઠોકરો ખાધા જ કરવી! એને જ મૂર્ખતા કીધી છે.

-Damyanti Ashani

Read More

अगर कोशिश करें ज़रा सा हटके सोचने की तो,
खानदानी लोग अक्सर सराहना ही करते हैं न कि गलत का टैग!

-Damyanti Ashani

जहाँ खड़े हैं वहीं रुक कर देखें! जो चल रहा है,
क्यूँ किसी और झमेले मे कूदें? चलने दें वक्त को।

-Damyanti Ashani

यह अस्त भी अपने जैसा ही लगने लगता है,
जब हम खुद अस्त की ओर ढलने लगते हैं!

-Damyanti Ashani

આંખ આડા કાન થઈ જાય ખુદ જ્યારે, એ
વાત કરતાં વધુ ઈશારો ખટકવા લાગે.

~Damyanti Ashani

સફાઈ કરતાં આવેલો વિચાર.....🤗

કરોળિયાને સાવરણી ફેરવીને એક ઠેકાણેથી હટાવીએ ત્યાં દોડીને બીજે જાળું ગૂંથીને મોજથી હીંચકા ખાય! એનામાં ક્યાં ઝાઝી સમજણ! એને તો પોતાની મોજથી મતલબ એટલે ગૂંથેલી જાળમાં પોતે આઝાદ રહે ને બીજા જીવ અટવાય.

પણ, સમજદાર માણસનું મન એના વાદ કરવા જાય! ઠેકઠેકાણે જાળ પાથર્યા કરે ને અંતે પોતાની જ ગૂંથેલી માયાજાળમાં ફસાઈને ગુલામ મન ગૂંગળાતું માથાં પછાડે! કાવાદાવામાં ખૂંપેલાં સમજદાર મનને મોજના હીંચકા તો ક્યાંથી હોય?

~ Damyanti Ashani

Read More

જાતને જ ઝળહળાવીએ અમે, ક્યાં બદલવા બેસીએ જગત?
પ્રકાશિત થઈ શકું તો જાત ખુશ, નહિતર ખુશ જગત.

-Damyanti Ashani

जब भावनाओं पर विवशता
कुछ ज्यादा ही हावी हो जाती हैं।

तब रिश्तें अपनेआप वेंटिलेटर पर आ जाते हैं।

-Damyanti Ashani

મારી ખામોશીમાં જ જવાબ શોધી લેને!

અલ્લડપણું સમજણું થઈ ગયું ક્યારનુંય.

-Damyanti Ashani