यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किं।
लोचनाभ्याम विहीनस्य, दर्पण:किं करिष्यति।।
ભાવાર્થ – જેની પાસે પોતાની વિવેકબુદ્ધિ નથી, તેને ગમે તેટલુ શાસ્ત્રજ્ઞાન આપવામાં આવે તો પણ શું? જેમ અંધજનને અરીસો નકામો છે તેમ આવી વિવેકહીન વ્યક્તિને શાસ્ત્રજ્ઞાન વ્યર્થ છે.
👍શુભ શનિવાર!🙏