જે શરીર સાથે આપણો જન્મ લીધો છે તેના જવાબદાર તો આપણે નથી જ પણ, જે ચારિત્ર્ય, વ્યક્તિત્વ અને પ્રભાવ સાથે
આપણે વિદાય લઈશુ તેના જવાબદાર આપણે ચોક્કસ હોઈશુ.!!
માટે દેખાવ પર વધારે ધ્યાન આપવાને બદલે ચારિત્ર્ય ઊજળું બને અને વ્યક્તિત્વ પ્રભાવશાળી બને એવા પ્રયત્નો કરવા.