ઈમાનદારીથી કરેલી મહેનતથી મળેલ ફ્ળ, પછી તે મહેનત શારીરિક હોય કે બૌદ્ધિક લાંબા ગાળા સુધી એકસરખું મીઠુ લાગે છે, ને સંતોષ પણ આપે છે.
જ્યારે,
ચાલાકીથી મેળવેલ ફ્ળનો સ્વાદ થોડા દિવસોમાંજ ફિક્કો લાગવા લાગે છે, અને ચાલાકી કરનાર વ્યક્તિ હમેશા અસંતોષીજ રહે છે.
ફ્ળ કર્મથી મળે છે, ફ્ળ મેળવવાની કોઈ અલગ પ્રોસેસ નથી હોતી.