એક એવો રસ્તો છે રોજ ઘર સુધી લઈ જાય...હાશ ની એક એવી અનુભૂતિ થાય જે વર્ણવી ના શકાય માત્ર મહેસૂસ કરી શકાય.
પલળતો, તપતો, નવો, જુનો, ખાડા, ટેકરા, બધું હોય ને તો પણ સુમસાન હોય. ભરબપોરે ધમધમાટ ને ક્યારેક આથમતી સંધ્યાએ એકલો અટુલો.રોજ બધાને મંઝિલ સુધી પહોંચાડી ને પોતે ત્યાં ને ત્યાં.
❤️ એક જીવન આવું પણ ❤️
-daya sakariya