Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘમંડી, સ્વાર્થી, ખોટા ને ઈર્ષાળૂ વ્યક્તીઓ, તન, મન અને અમુક અંશે ધનથી પણ, સૌથી વધારે સક્રિય રહે છે.
હા,
જો એ થોડો પણ વિરામ લે, ને ઊભી થયેલ જે-તે પરિસ્થિતિનો સાચો ને ઊંડો અભ્યાસ કરે, તો સર્વશ્રેષ્ઠ થવું એમનાજ હાથમાં હોય છે.
કેમકે, એમનામાં સક્રિય રહેવાની ક્ષમતા તો પહેલેથીજ હોય છે, એટલે એમને ખાલી રસ્તોજ બદલવાનો છે.

Gujarati Thought by Shailesh Joshi : 111723174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now