"જીવન એક કરંડિયું".
-@nugami.
આપણી પાસે કરંડિયો હોય તો,એમાં શું રાખવું પસંદ કરવું જોઈએ????
કેળા કે એની છાલ?
કેરી કે એના ગોટલા?
જાંબુ કે એના ઠોળીયા?
સફરજન કે એના બીયા?
જીવન પણ કરંડિયા જેવું છે.....
અને વ્યક્તિ સાથે જોડાયેલ અન્ય વ્યક્તિઓ નું જૂથ ફળ કાંતો એના છાલ,ગોટલા,ઠોળીયા, બીયા જેવું છે.....
જીવન નો કરંડિયો જો સારા વ્યક્તિ ઓના સાથથી ભરેલો રહેશે તો વ્યક્તિ કચરો બનતા બચી જશે ........
-@nugami.