કલમને પણ પ્રેમ છે એની સિયાહી સાથે,
મને પણ પ્રેમ છે તારી સાથે,
ફૂલને પણ પ્રેમ છે એની ખુશ્બૂ સાથે,
મને પણ પ્રેમ છે તારી મીઠી મીઠી વાતો સાથે,
રાહી ને પણ પ્રેમ છે એની મંજિલ સાથે,
મને પણ પ્રેમ છે તારા દરેક સપના સાથે,
દરિયાને પણ પ્રેમ છે એના કિનારા સાથે,
મને પણ પ્રેમ છે તારી લાગણીઓ સાથે,
જીવનના દરેક સપના પુરા કરવા છે તારી સાથે,
બનીને મારા જીવન સાથી લાવી દયો ખુશીઓની સોગાત
હવે જીવવું છે બસ તારી સાથે,
દુઃખ અને તકલીફોને ને ભૂલી જવાની,
હવે છે ભગવાન પણ આપડી સાથે,
નથી અલગ થવાના આપડે,
અપડવા પ્રેમની તાકાત છે આપણી સાથે,
કરીલે કોઈ લાખ કાવતરા આપડી ઉપર,
તૂટવા નહીં દઈએ આપડા પ્રેમને જન્મો જન્મ સુધી.
-Riyansh