" માઇક્રોફિક્ષન "
- - - - - - - - - - -
" ભુવાનો ભરોશો "
* * * * * * * * * *
અબુધ લોકોને છેતરવાની હાટડી ખોલીને બેઠેલા ભુવાને પોતાની ' માતા ' પણ ના બચાવી શકી .
જ્યારે પોલીસે છાપો માર્યો . ગેરકાયદેસરનો સામાન જપ્ત કર્યો . અને હઠીલા અબૂધ લોકોએ એના બચાવ પક્ષમાં કહ્યું , અમારી સમસ્યાઓનું શું ??
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી