28..નિરાંત સ્વામીની વાણી.
............................................
બડી આશ કી તેરે નામ કી.
મન મેરમ કું લાગી હે.
મન મેરમકુ મહોરમ મળીયા.
ભૂલ ભરમકી ભાંગી હે.ટેક...
ઊલટી સુરતા ચડી ગગનમાં.
તદવત થઈ તન ત્યાગી હે.
સત સ્વામી સત બની સુહાગન.
જોબન ભરમાં જાગી હે.ટેક...
બીન બસ્તી વા બસ્તી કીની.
ઉન્મુની ઘર અનુરાગી હે.
નોતમ નારી પીયુકુ પ્યારી.
પાઈ મોજ બીન માંગી હે.ટેક...
સદા સોહાગણ વાકુ કહીયે.
નિરખત નામ સોહાગી હે.ટેક...
નિરાંત નામ અમુલખ પાયા.
સોઈ પુરુષ બડ ભાગી હે.
...................................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ..