Gujarati Quote in Poem by Rupal Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નયનનાં વાદળે પોહચ્યા,
નભની અટારી પર વહાલા.

પેલાં ઝરણાં મળ્યા રાહમાં,
ધોધના વહાવમાં પલળ્યા વહાલા.

ચટાને પર્વતની ટોચ ઉપર ઉભા રહી,
હોય ભલે ઉબડખાબડ માર્ગ વહાલા.

પેલાં પંખીઓ કરતા કલરવ મજાનો,
ગણગણાટ કરતા અમે સાથમાં વહાલા.

પેલો ચાંદ ઘૂઘવતો સાગરને કિનારે,
ચાંદની શિતળસી રાતમાં વહાલા.

રંગમંચ સમી આપી અનોખી સૃષ્ટિ,
ઇશ્વરની કૃપા છે આપણા મલકમાં વહાલા.



રૂપલ મહેતા રુપ ✍️© અમદાવાદ

-Rupal Mehta

Gujarati Poem by Rupal Mehta : 111714170
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now