રાત્રિ નો પડદો હટાવી જોયું તો...
કલરવ કરતી એક સવાર
પૂછયું મને...હું આવું...???
મેં હસીને કહ્યું...હા આવને...
હસતી હસતી એ દોડતી આવી...
મને વળગી પડી...
એનું નામ હતું... જીંદગી
સાથે સાથે લાવી પાંચ પગથિયા
પ્રેમ ના...
જોવું..ગમવું..ચાહવું..પામવું..
આ ચાર પગથિયાં બહુ સહેલા છે...સૌથી અઘરું પગથિયું છે પાંચમું...નિભાવવું ..!!!