Gujarati Quote in Poem by Muskan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજ સવારે ઉઠીને આપણે બીજા માટે જીવી છી,
આજની સવાર પોતાના માટે જીવી લઇએ.

રોજ સવારે ઉઠીને આપણે સપના પુરા કરવા છે,
આજની સવાર તે સપના પુરા કરવા જીવી લઇએ.

રોજ સવારે ઉઠીને આપણે કંઇક મેળવવું હોય છે,
આજની સવાર પોતાની ખુશી મેળવવી લઇએ.

રોજ સવારે ઉઠીને આપણને નવા વિચારો આવે છે,
આજની સવાર તે વિચારો માટે ભગવાનને ધન્યવાદ કહીએ.

#good morning🤗🤗
#have a nice day 😇😇

write by-muskan(janu Patel)

Gujarati Poem by Muskan : 111709682
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now