હૈયું ન મારા હાથ રે એતો પ્રીતમ ની પાસ રે, કોણ જાણે આ ખોળીયામાં શ્વાસ છે કે નથી, પ્રાણ તો મારો પ્રીતમ, એના વીના જીવી શું કરૂ, નહીં જીવાય માટે આ જીવન હવે અહીજ પુરુ કરૂ, નહી સમજે આ જગત મારૂ શુખ સામા હવે મોતનેજ વ્હાલું કરૂ, મીરા કહે હરીની દાશી હુતો, ઝેરનો કટોરો પી જાઉં અને હરીમા જઈ ને ભળી જાઉ.
સલામ તને સલામ તને
-Hemant Pandya