હે કાના આવને,
અહી લોકો ના ચેહરા એક ને છે રૂપ અનેક,વાલા તારા મુખડા ના દર્શન કરાવ ને...
બેસુધ થયું છે મારું જીવન,, તારી સાથે રાસ રમાડ ને..
અહી ના રાગ દ્વેષ બહુ જોયા છે, શ્યામ તારી મોરલી નો રાગ સંભળાવ ને....
થાકી ગઈ છું આ દુનિયા ની માયાઝાડ થી, પ્રભુ મને તારી સાથે લઈ જવા આવ ને....-dr.shreya tank