Gujarati Quote in Blog by Tinu Rathod _તમન્ના_

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે નથી જવુ પડ્યું કદી ઈશ્વર તરફ મને જરૂર જ નથી પડી ક્યારેક. મને જોઈતુ દરેક મળી ગયુ મને કહ્યા વગર. કેમ કે મારી દરેક માંગણી પૂરી કરી છે મારી ' માં ' એ તથાસ્તુ કહ્યા વગર. ભલે ભણવામાં કેટલા પણ આગળ વધી ગયા આપણે પણ, જીંદગીનુ ગણિત એમણે શિખવ્યુ ગણ્યા વગર. આવી કોઈ મુસીબત તો પેહલી નજર જાય માં પર જ જાય. એ પણ જાણી જાય બોલ્યા વગર. 


વર્ષો બદલાશે સદીઓ બદલાશે. પ્રેમ કરનાર અને પ્રેમ બદલાશે પણ માં ની એ મમતા ક્યારેય નહી બદલાય ભલે એ માની સાડીનો પાલવ હોય કે જીન્સ ટી શર્ટ પેહરેલી મોમના દુપટ્ટાનો છાંયો હોય, માની હૂંફ અને લાગણીનો ધોધ ક્યારેય સૂકાતો નથી. 


Happy Mother's day to all lovely mom💝💖💗💓💞💕💟❣🤍🤎💜💙💚💛🧡❤

Gujarati Blog by Tinu Rathod _તમન્ના_ : 111703560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now