શબ્દો ય ડંખે છે, કદી કદી,
ભાવો ય ઝંખે છે , કદી કદી.
ગોફણ તણો પથ્થર હું છે જરા,
મન ના ય પંખે છે, કદી કદી.
રંગીન મિજાજી, સ્વભાવ જો,
સુંદર ત્યાં કમખે, છે ક્દી કદી.
પ્યાલો ભરી વિષનો,મળે ત્યાં જો
અમૃતા બની વખે, છે ક્દી કદી.
આનંદ ત્યાં જો, તું ચેતના,
ભાવે ત્યાં મનખે છે, ક્દી કદી.
-મોહનભાઈ આનંદ