: આટલું તો સમજો યાર
મિત્રો, કાળજી આપણે જ રાખવાની છે
જો બીજેપી સક્ષમ હોત તો મધ્ય પ્રદેશ માં નાં ફેલાયો હોત.
જો કોંગ્રેસ સક્ષમ હોય તો છત્તીસગઢ માં ના ફેલાયો હોત.
જો શિવસેના સક્ષમ હોય તો મહારાષ્ટ્ર માં ના ફેલાયો હોત.
જો કેજરીવાલ સક્ષમ હોત તો દિલ્હી માં નાંફેલયો હોત.
જો યોગી સક્ષમ હોત તો ઉત્તર પ્રદેશ માં ના ફેલાયો હોત.
જો મોદી સક્ષમ હોત તો દેશ માં ના ફેલાયો હોત..
જોંબધા નેતા ઓ સક્ષમ હોત તો એમને જ ના થયો હોત.
જો પૈસા થી કંટ્રોલ થયો હોત તો અમેરિકામાં ના ફેલાયો હોત.
જો ડોકટરો અને દવાઓ થી રોકી શકાયો હોત તો, સ્વીડન , ફ્રાન્સ બેલ્જિયમ વગેરે જગ્યા એ ફેલાયો નાં હોત.
તદ્દન વાહિયાત દલીલો નો સમય નથી.. પોતાની કાળજી રાખો.. ગુસ્સો હોય તો, સરકાર ની દવા લેવા ના જતા... બહિષ્કાર કરજો.. નહિતર સાથ સહકાર આપી લોકો માં હકારત્મક વાતાવરણ ઉભુ થવા દો.