"આવો કેવો પ્રેમ કે જેમાં ફક્ત ને ફક્ત અફસોસ થાય પ્રેમ પવિત્ર છે એનાથી પણ પવિત્ર જુદાઈ. પ્રેમ થઈ જાય એ આપણા હાથમાં નથી. પણ જેને કરીએ તેની ખુશી આપણા કરતાં પણ વધુ મહત્વની છે પ્રેમ ને જુદાઈ માં તપાવીને પવિત્ર બનાવવો જોઈએ. પ્રેમ ને શાશ્વત બનાવવો જોઈએ. એકબીજા માટે દુવા માંગવી જોઈએ. પણ પ્રેમમાં અફસોસ થાય ત્યારે તે અપવિત્ર બને છે. અને આવા પ્રેમને ફક્ત ને ફક્ત બદનામી જ મળે છે.