અડસઠ તીરથ મારા સદગુરૂ ચરણે
દુર ગયે શું થાય,
સંત ચરણમાં જવાથી જ સત્યની પ્રાપ્તિ થાય છે તેવો વિશ્વાસ રાખીને જવું જોઈએ
બહાર અનુમાનથી ભક્તિ કરશો તો ભટકણ જ રહેશે
ઠરવાનુ ઠેકાણું મળશે નહિ
સંત મહાપુરુષોના વચનો સત્ય માનીને જીવન જીવવાનું છે,,
જય ગુરૂ શ્રી નરભેરામ પરમાત્મા 🙏🌹🙏