Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ચલો મેરે ગુરુ કી લાર*
✍🏻 *દાસ દનીયો*
🥀🥀🥀🥀🥀🥀🥀

ચલો મેરે ગુરુ કી લાર,રામ ઉતારે પાર...

પાંચ તત્વકો બન્યો તંબુરો,તીન ગુણ કો તાર
હેત કરી બ્રહ્મ બજાવીયો,ઉઠ રહી ઝણકાર...

ભ્રમર ગુફામે ભવરો ભણકે, ફૂલ ફૂલ ગુંજાર
દશમે મોલે દેવ બિરાજે,પરમ જ્યોતિ અંબાર...

અનેક મુખસે જીભ વિન બોલે,શૈષ મુખસે સિતાર
મધુરા રાગ અનહદ ગાજે, નામ લિયે નિરધાર...

દુહાગનને કીધી સુહાગન,અમર પાયો અપાર
દાસ દનીયો ડુંગરપુરી શરણે,તુહીં રહે આધાર...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111691969
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now