છીક..કે ઉધરસ મા પણ ધ્યાન રાખો..
એક ભાઈ દવાખાને..ઉધરસ ખાતા આવ્યા..ડોક્ટર તથા સ્ટાફે તરત પકડી લીધા..ઓલા ભાઈ કાઇક બોલવા જાતા હતા તો બોલવા પણ નો દીધા..તરત કોરોના રીપોર્ટ કર્યો..પછી ડૉકટર સાહેબે અભિનંદન આપતા કહ્યુ..કે રીપોર્ટ નેગેટિવ છે....પેલો ભાઈ કહે હરામ ખોરો બોલવા તો દયો..અહિ મારા નાના ભાઈ ની વહુ નર્સ છે..અને ટીફીન વગર આવી હતી..હુ ટિફિન દેવા આવ્યો હતો..જેઠ થાઉ..એટલે ખોખારા..ખાતો હતો....😇😇😇😇