વિજ્ઞાન ભૈરવ તંત્ર....શિવ અને શક્તિ વચ્ચે થયેલ અદ્ભુત વાર્તાલાપ .
આ વાર્તાલાપ માં શિવજી એ શક્તિ ને ધ્યાન અંગે અલગ અલગ મળીને કુલ 108 પદ્ધતિઓ કહીં છે. અત્યારે પણ દુનિયાના કોઈ પણ પુસ્તક માં કે સંપ્રદાય માં આ પદ્ધતિઓ થી અલગ કે નવી પધ્ધતિ નથી આવી શકી , જે વાત જ ખુદ આ પુસ્તક ને મહાન બતાવે છે.
શ્વાસ થી માંડી કરોડરજ્જુ અને સામાન્ય છિક ની ઘટના થી લઈને સમાગમ સુધીની દરેક પદ્ધતિ આમાં વર્ણવાય છે.
ધ્યાન એટલે વધુ કંઈ નહીં પણ વર્તમાન માં કેમ રહેવું , સહજતાથી કેમ જીવવું , એટલું જ છે . માટે આમાંથી કોઈ પણ એક પદ્ધતિ આપણી જીવનશૈલી મુજબ પસંદ કરી શકો છો.