Gujarati Quote in Good Evening by Parmar Narvirsinh

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સળીયા નથી છતાંય*
*વિશ્વ આખુંય જેલ છે,*
*જેલરના ઠેકાણાં નથી*
*છતાં માણસ જાતે કેદ છે...*

*કોઈકે મને પૂછ્યું કે*
*ભગવાન ના પરચા કેટલા ?*
*મેં હસતા હસતા કહ્યું કે..*
*હાલ તો પરિવાર ના ખર્ચા પુરા કરે એ ભગવાન ના પરચા જ છે !!!*

*કોઈકે મને પૂછ્યું કે, ભગવાન ના ચમત્કાર કેટલા* ?
મેં હસતા હસતા કીધું કે વાલા
આ *મરવાની* સિઝનમાં
*સવારે ઉઠી જઈએ એનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે*!!!??

😊😊🥰

Gujarati Good Evening by Parmar Narvirsinh : 111686573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now