Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળી રહેમત‌ હટાવે કોણ‌ છે જોજો,
પછી તાળા લગાવે, કોણ છે જોજો.

કસુર હું કાર માં , જોને અહંકારે ,
જો ખોટું ત્યાં કરાવે કોણ‌ છે જોજો.

છે શબ્દો ઝેર , ખોટા બોલ બોલીને,
કટૂતા ત્યાં ધરાવે , કોણ છે‌ જોજો.

શિકાયતમાં ,ખુશી ટીખળ થકી હોવી,
તસલ્લીમાં ઠરાવે, કોણ છે જોજો.

કરૂણા અહિં જ ઉતરી જાય સાચે તો,
પછી આનંદ આવે , કોણ છે જોજો.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111681395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now