શું કલમ ને, શું સાહી,
ફાંસીની ઊમેદવારી ને,લડી દેશ માટેની લડાઈ,
શહીદી વ્હોરી દેશ માટે,શહીદ થયા એ વીર,
હોમી પોતાની આહુતિ,અમર થયા એ 'વીર',
માથે કફન મોતનું,લાલા નું મુખે નામ,
ફાંસી ના માંચડે ચઢયા,
"સ્વયમભુ"
ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ
લઈ ભારત માતાનું નામ(૨)
ક્રાંતિ સર્જી દેશ માટે,યુવાનોમાં ભર્યું જોમ,
ભરી જુવાનીમા,માં ભારતી માટે,અમર થયા...એ વીર..!
શું કલમ ને, શું શાહી
લડી દેશ માટે ની લડાઈ
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ