થોડા દિવસ પહેલા મે જાહેરાત આપી હતી કે,
જરૂર છે વેલણથી માર ખાવાવાળાની.
પણ રોટલી વણતા નોહતુ આવડતુ
એટલે જાહેરાત મુલતવી રાખી હતી.
હવે રોટલી વણતા શીખી ગઈ છું.
તો વિચારુ છું ફરીથી આપી દઉ એ જાહેરાત..
પણ એક મૂંઝવણ છે,,😶😶
વેલણ કંઈ લઉ !! 😔😔
સ્ટીલની કે લાકડાની ??🤫🤫
અનુભવીઓને મદદ કરવા વિનંતી 🙏🙏😜🤪😝
😀😃😄😁😆😅🤣😂